Vegans of Gujarat

Vegan એટલે એવી જીવનશૈલી જે આપણને, પૃથ્વીને અને પ્રાણીઓને સ્વસ્થ રાખે.
જાણતા અજાણતાં ખોરાક, કોસ્મેટિક , પહેરવેશ, મનોરંજન, શોખ માટે આપણે દરરોજ અસંખ્ય પ્રાણીઓને તકલીફ પહોંચાડીએ છીએ. આપણે વીગન જીવનશૈલી અપનાવવાથી એમના પર થતી ક્રૂરતાનો અંત લાવી શકીએ છીએ અને અહિંસક જીવન જીવી શકીએ છીએ.

Violence in every sense environmental, animals or in any form is not tolerable. Simple step towards going vegan can help whole ecology. Join our hands and help us to give better future to future generations.
Go Vegan.

Facebook: https://www.facebook.com/gujaratvegans
Instagram: https://www.instagram.com/vegans.of.gujarat

View More
×
×
  Log In Sign Up